Gujarati Khedut app for information of agriculture in GujaratiFull info abut gujrat Farming systemગુજરાત ના ખેડૂતે ને મદદરૂપ થાય તે હેતુ થી બનાવમાં આવેલ છે.:-ગુજરાત માં થતા તમામ પાક અંગેની વિસ્તૃત માહિતી સરળ ભાષા માં આપેલ છે.:- ગુજરાત નો એક ખેડૂત બીજા ખેડૂત સાથે વાતચીત અને સલાહ સુચન મેળવી સકે તે માટે ગ્રુપ ચેટ ની વ્યવસ્થા.:- પાક ની જાળવણી અને તેના રક્ષણ માટે ની તમામ બાબતો અંગે વિસ્તૃત અમે સરળ માહિતી.:-સમજાય તેવી ભાષા માં માહિતી રજુ કરવામાં આવી છે.:-પાક ને થતા રોગ અને થતા નુકશાન સામે રક્ષણ મેળવવા ની સલાહ સુચન:-પશુપાલન ઉધોગ ને ઉપયોગી માહિતી.